૬૦ના દાયકામાં બની રહેલી એક બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મમાં એક બળદની જરૂર હતી. ફિલ્મનો હીરો હલકા વજનવાળી ‘સવારી ગાડી’ ચલાવે છે એવું સ્ટોરીમાં હતું. શૂટિંગની શરૂઆત થઈ ત્યારે પ્રોડકશન મેનેજર ક્યાંકથી એક બળદગાડીવાળાને શોધી લાવ્યો. ડિરેકટરે કહ્યું : ‘તારું ગાડું નહીં ચાલે, પણ બળદ અમને જોઈશે. બોલ, દિવસના કેટલા રૂપિયા લઈશ?’ હા-ના કરતાં બળદનો ‘રોજ’ … Continue reading બૈલ-બંદરિયા કા ખેલ દેખો!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed