ટ્રેનમાં મુસાફરી કરે છે, આમ આદમીનું જીવન જીવે છે કિંગ કોહલી, જુઓ વીડિયો

સેલિબ્રિટીઓને તેમની લક્ઝરિયસ લાઇફ ઘણી પસંદ હોય છે, પણ ક્રિકેટના ઉસ્તાદ વિરાટ કોહલી સેલિબ્રિટીના ઝગમગાટથી દૂર શાંતિની લાઇફ પસંદ કરે છે. હાલમાં વિરાટ કોહલી ક્રિકેટની ઝાકઝમાળથી દૂર લંડનમાં પરિવાર સાથે તેનો ક્વોલિટી ટાઇમ પસાર કરી રહ્યો છે. તેમણે ઘણી વાર સામાન્ય જીવનની ઇચ્છા વ્યક્ત કરી છે. સેલિબ્રિટી લાઇફથી દૂર સાદગીભર્યું જીવન તેમને પસંદ છે. વિરાટ … Continue reading ટ્રેનમાં મુસાફરી કરે છે, આમ આદમીનું જીવન જીવે છે કિંગ કોહલી, જુઓ વીડિયો