મંગળ બન્યો અમંગળ : સંતરામપુરમાં અજાણ્યા વાહનની ટક્કરથી બે ભાઈ સહીત ત્રણના મોત
સંતરામપુર : મહીસાગરના સંતરામપૂરમાં માર્ગ અકસ્માતથી મંગળવાર અમંગલ બનીને આવ્યો છે. સંતરામપુર તાલુકાના ગોઠીબ વડા તળાવ નજીક એક જ બાઈક ૨ સાગ ભાઈઓ અને અન્ય ૨ સહીત કુલ ચાર યુવાનો લગ્ન પ્રસંગમાં જતા હતા ત્યારે એક અજાણ્યા વાહને ટક્કર મારતા ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય એકને ઈજાઓ પહોંચી હતી, સંતરામપુર પોલીસે … Continue reading મંગળ બન્યો અમંગળ : સંતરામપુરમાં અજાણ્યા વાહનની ટક્કરથી બે ભાઈ સહીત ત્રણના મોત
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed