આજનું પંચાંગ
(ઉત્તરાયણ સૌર શરદૠતુ), રવિવાર, તા. ૨૦-૧૦-૨૦૨૪, સંકષ્ટ ચતુર્થી, ચંદ્રોદય ક. ૨૦-૨૫.
ભારતીય દિનાંક ૨૮, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આશ્ર્વિન વદ -૩
જૈન વીર સંવત ૨૫૫૦, માહે આશ્ર્વિન, તિથિ વદ-૩
પારસી શહેનશાહી રોજ ૭મો અમરદાદ, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૭મો અમરદાદ, માહે ૪થો તીર, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૩જો અર્દીબહેશ્ત, માહે ૮મો આવાં, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૧૬મો, માહે ૪થો રબી ઉલ આખર, સને ૧૪૪૬
મીસરી રોજ ૧૭મો, માહે ૪થો રબી ઉલ આખર, સને ૧૪૪૬
નક્ષત્ર કૃત્તિકા સવારે ક. ૦૮-૩૧ સુધી, પછી રોહિણી.
ચંદ્ર વૃષભમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: વૃષભ (બ, વ, ઉ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ.૩૫ , અમદાવાદ ક. ૦૬ મિ. ૩૮, સ્ટા. ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૧૧, અમદાવાદ ક. ૧૮ મિ. ૦૯, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : બપોરે ક. ૧૩-૧૬, મધ્યરાત્રિ પછી ક. ૦૨-૧૮ (તા. ૨૧)
ઓટ: સવારે ક. ૦૭-૨૨, રાત્રે ક. ૧૯-૨૬
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, આશ્ર્વિન કૃષ્ણ – તૃતીયા. સંકષ્ટ ચતુર્થી, ચંદ્રોદય ક. ૨૦-૨૫. દશરથી ચતુર્થી, કરક ચતુર્થી, મંગળ કર્કમાં ક. ૧૪-૧૮, વિષ્ટિ સૂર્યોદય સુધી.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: ગાયત્રી પૂજા જાપ, હવન, ભગવાન સૂર્યનારાયણ, ચંદ્ર ગ્રહદેવતાનું પૂજન, અગ્નિ, બ્રહ્મા, ધ્રુવદેવતાનું પૂજન, માલ વેચવો, ચોથનો ક્ષય હોઈ સાંસારિક શુભ કાર્યો વર્જ્ય છે. શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, કથા વાંચન, વિષ્ણુ-લક્ષ્મી પૂજન, શ્રી વિષ્ણુ સહસ્રનામ સ્ત્રોત પાઠ વાંચન, તુલસીપૂજા, શ્રીસુક્ત, પુરુસુક્ત, શ્રી ગણેશ અથર્વશીર્ષમ્ અભિષેક, ચંદ્રબળ જોઈ સીમંત સંસ્કાર થઈ શકે છે. શ્રી ગણેશ મંદિરમાં પાટ-અભિષેક પૂજા, ધજા-કળશ પતાકા ચઢાવવી, પર્વ પૂજા નિમિત્તે નવા વસ્રો, આભૂષણ પહેરવા, બી વાવવું, ધાન્ય ભરવું, સર્વશાંતિ, શાંતિપૌષ્ટિક પૂજા,
આચમન: ચંદ્ર-શનિ ચતુષ્કોણ મતલબી.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શનિ ચતુષ્કોણ,
ગ્રહગોચર: સૂર્ય-તુલા, મંગળ-મિથુન/કર્ક, બુધ-તુલા, વક્રી ગુરુ-વૃષભ, શુક્ર-વૃશ્ર્ચિક, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચૂન-મીન, માર્ગી પ્લુટો-મકર.