આખરે કેમ મેદાની પ્રદેશમાં જોવા મળતાં વાઘ ઉંચાઈવાળા વિસ્તારોમાં આગળ વધી રહ્યા છે?

વાઘ એ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે અને દેખાવમાં રોયલ લાગતું આ પ્રાણી વાઈલ્ડલાઈફ લવર્સના દિલો પર રાજ કરે છે… પરંતુ આ પ્રાણીને લઈને જ એક ચિંતાજનક તારણ સામે આવી રહ્યું છે. હંમેશા મેદાન અને સપાટ પ્રદેશમાં જોવા મળતાં વાઘ હવે ઊંચાણવાળા પ્રદેશની તરફ આગળ વધી રહ્યા છે. આ ચોંકાવનારું તારણ ઉત્તરાખંડના જિમ કોર્બેટ નેશનલ પાર્કમાંથી … Continue reading આખરે કેમ મેદાની પ્રદેશમાં જોવા મળતાં વાઘ ઉંચાઈવાળા વિસ્તારોમાં આગળ વધી રહ્યા છે?