ત્રણ બંદર ને ત્રણ આદર્શ ભૂલ

એક વૃદ્ધ ફિલોસોફરના ત્રણ પુત્રો હતા. ત્રણેય બહુ જ શેતાન, ખૂબ ચંચળ અને મસ્ત. ફિલોસોફરની ગંભીરતા એમને સ્હેજેય સ્પર્શી શકી નહોતી. ફિલોસોફરને બહુ દુ:ખ થતું કે એના દીકરાઓ બૂરી વાતોમાં રસ લેતા, ગંદી ગંદી વાતો કરતા. એણે એક દિવસ ત્રણેયને બોલાવ્યા ને કહ્યું: ‘તમે લોકો વાંદરા જેવા ચંચળ છો, પણ તમે પેલા ત્રણ વાંદરાઓ જેવા … Continue reading ત્રણ બંદર ને ત્રણ આદર્શ ભૂલ