સોફ્ટવેર એન્જિનિયર્સ પર ખતરો, AI ખાઈ જશે 80 ટકા નોકરી

AI: સોફ્ટવેર એન્જિનિયર્સ માટે માઠા સમાચાર છે. AIથી આ ક્ષેત્રમાં નોકરી કરતાં લોકોને મોટી મુશ્કેલી ઉભી થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગાર્ટનર ઇન્કના વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, જનરેટિવ AI બૂમ વચ્ચે તેમની નોકરીઓ સુરક્ષિત કરવા માટે 80 ટકાથી વધુ સોફ્ટવેર એન્જિનિયરોએ નેચરલ-લેંગ્વેજ પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ અને રિટ્રીવલ-ઓગમેન્ટેડ જનરેશન (RAG) જેવી નવી કુશળતા મેળવવાની જરૂર છે.તાજેતરમાં પ્રકાશિત … Continue reading સોફ્ટવેર એન્જિનિયર્સ પર ખતરો, AI ખાઈ જશે 80 ટકા નોકરી