આ દુકાન પરથી Icecream મંગાવીને ખાય છે આખું Ambani Family…

Ambani Family હંમેશાથી પોતાની લક્ઝુરિયસ લાઈફ સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે અને એમની વાત જ એકદમ ન્યારી હોય છે. પછી એ ખાવા-પીવાની વાત હોય, લાઈફ સ્ટાઈલ હોય કે લક્ઝુરિયર જ્વેલરી કલેકશનની વાત હોય. પણ શું તમને ખબર છે કે અંબાણી પરિવાર આ ગરમીમાં ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ક્યાંથી ખાય છે? ચાલો આજે તમને એ વિશે જણાવીએ…આ … Continue reading આ દુકાન પરથી Icecream મંગાવીને ખાય છે આખું Ambani Family…