કેન્વાસઃ આ રખડતાં ભસતાં કૂતરાઓ છે… ..એક રાષ્ટ્રવ્યાપી આપત્તિ!

માણસને જ્યારે ખેતીવાડી પણ ખાસ આવડતી ન હતી ત્યારે એને કૂતરા પાળતા આવડી ગયેલું. પંદર-વીસ હજાર વર્ષથી માણસના બેસ્ટ ફ્રેન્ડ રહેલા કૂતરાઓ વફાદારીનો પર્યાય બની ગયા. માણસો ઉપર કટાક્ષ કરવા માટે ‘માણસો કરતાં તો કૂતરા સારા’ જેવો એક અન્ડરકરંટ ખ્યાલ માનવજાત સેવે છે. વળી સંસ્કૃતિ અને વિભિન્ન ધર્મ એટલે કે ખાસ કરીને માયથોલોજીમાં તો કૂતરાનું … Continue reading કેન્વાસઃ આ રખડતાં ભસતાં કૂતરાઓ છે… ..એક રાષ્ટ્રવ્યાપી આપત્તિ!