‘હવે આરબો પણ હિંદુત્વ અપનાવશે’: યુએઈમાં બનનારા હિંદુ મંદિર અંગે સોશિયલ મીડિયા પર ચર્ચા

અબુ ધાબી: UAEની રાજધાની અબુ ધાબીમાં સ્વામીનારાયણ સંપ્રદાય BAPSએ એક વિશાળ મંદિર બનાવ્યું છે. UAEના પ્રવાસ પર ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે બુધવારે આ મંદિરનું ઉદ્ઘાટન કરશે. BAPS મંદિર અબુ ધાબીનું પહેલું હિન્દુ મંદિર છે. ભારતમાં UAEના રાજદૂત અબ્દુલ નાસેર અલ શાહીએ મંદિરના ઉદ્ઘાટનને UAE માટે ખાસ પ્રસંગ ગણાવ્યો છે. ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ … Continue reading ‘હવે આરબો પણ હિંદુત્વ અપનાવશે’: યુએઈમાં બનનારા હિંદુ મંદિર અંગે સોશિયલ મીડિયા પર ચર્ચા