Solar Eclips: આ રાશિના જાતકોના જીવન પરથી દુઃખનું ગ્રહણ થશે દૂર, જીવશે રાજા જેવું જીવન…

સૂર્ય ગ્રહણ હોય કે ચંદ્ર ગ્રહણ બંનેની મનુષ્ય અને પ્રકૃત્તિ પર સારી-નરસી બંને અસર જોવા મળે છે. વર્ષનું બીજું અને છેલ્લું સૂર્ય ગ્રહણ બીજી ઓક્ટોબરના થવા જઈ રહ્યું છે. આસો મહિનાની અમાસના દિવસે 6 કલાક ચાર મિનિટ સુધી સૂર્ય ગ્રહણ રહેશે. અમાસના દિવસે થનારા આ સૂર્ય ગ્રહણની ત્રણ રાશિના જાતકો પર સકારાત્મક અસર જોવા મળશે, … Continue reading Solar Eclips: આ રાશિના જાતકોના જીવન પરથી દુઃખનું ગ્રહણ થશે દૂર, જીવશે રાજા જેવું જીવન…