વિશેષ : ગર્ભવતી મહિલાઓ પર તોળાય છે ઝીકા વાયરસનું જોખમ

ઝીકા વાયરસ હાલમાં ફાટી નીકળતાં સૌથી વધુ જોખમ ગર્ભવતી મહિલાઓ અને તેમનાં ગર્ભ પર તોળાય છે. ડૉ. નમિતા ભામલેરાવે તેની ૧૮ મહિનાની પ્રેગ્નન્ટ મહિલાની સ્ટડીઝ કરી હતી. પૂનાના બાનેરમાં આ ગાયનૅકોલોજિસ્ટની ક્લિનીક આવેલી છે. સોનોગ્રાફીના માધ્યમથી ગર્ભમાં રહેલા બાળકના હાર્ટ, દિમાગ, હાડકા, કરોડરજ્જુ ચહેરો, કિડની અને અન્ય અવયવોના વિકાસ પર ડૉક્ટરે નજર રાખી હતી. એમાં … Continue reading વિશેષ : ગર્ભવતી મહિલાઓ પર તોળાય છે ઝીકા વાયરસનું જોખમ