Ratan Tata Special 3: ‘નોકરની દીકરી’ માટે દિગ્ગજ ઉદ્યોગપતિને કરી હતી મોટી ભલામણ

ભારત સહિત વિશ્વભરમાં જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાનું બુધવારે ૮૬ વર્ષની વયે અવસાન થયું. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. રતન ટાટાના નિધન પર સામાન્ય લોકોથી લઈને રાજકારણ, ફિલ્મ અને ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી છે.પીએમ મોદી સહિત અનેક હસ્તીઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. રતન ટાટાના નિધન પર તેમના નજીકના લોકો તેમની સાથે જોડાયેલી ઘણી વાતો … Continue reading Ratan Tata Special 3: ‘નોકરની દીકરી’ માટે દિગ્ગજ ઉદ્યોગપતિને કરી હતી મોટી ભલામણ