આજે રક્ષાબંધનઃ તો જાણીએ શુભ સમય, યોગ્ય દિશા અને મંત્ર

અમદાવાદઃ આજે હિંદુ ધર્મમાં ખાસ મહત્ત્વ ઘરાવતા ભાઈ-બહેનના પવિત્ર રક્ષાબંધનનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. આ તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષમાં પૂર્ણિમા તિથિએ મનાવવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર આજે 19મી ઓગસ્ટ 2024ને સોમવારના રોજ મનાવવામાં આવી રહ્યો છે ત્યારે રાખડી કયા ટાઈમે બાંધવી, રાખડી બાંધતી વખતે ભાઈનું મોઢું કઈ દિશામાં રાખવું શ્રેષ્ઠ … Continue reading આજે રક્ષાબંધનઃ તો જાણીએ શુભ સમય, યોગ્ય દિશા અને મંત્ર