…તો આ કારણે Anant Ambani-Radhika Merchantના લગ્ન 12મી જુલાઈના જ? તમે પણ જાણી લો કારણ!

ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણી (Buisnessman Mukesh Ambani And Nita Ambani)ના લાડકવાયા દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ (Anant Ambani-Radhika Merchant Grand Wedding Celebration)ના લગ્નની ઉજવણીઓ શરૂ થઈ ગઈ છે. મામેરુ બાદ ગરબા નાઈટ્સ એમ એક પછી એક દરરોજ વિવિધ ઈવેન્ટ થઈ રહી છે. 12મી જુલાઈના અનંત અને રાધિકાના લગ્ન થવા જઈ રહ્યા છે. … Continue reading …તો આ કારણે Anant Ambani-Radhika Merchantના લગ્ન 12મી જુલાઈના જ? તમે પણ જાણી લો કારણ!