દિગ્ગજ ઉદ્યોગપતિ Mukesh Ambani પરિવારને કોણ સુપર સિક્યોરિટી પૂરી પાડે છે?

મુંબઈ: એશિયાના સૌથી અમીર પરિવારમાં હાલ ભારે ઉલ્લાસથી લગ્નનો માહોલ જામ્યો છે. આ લગ્નમાં ભારત સહિત દુનિયાભરના અમીર લોકો હાજરી આપી રહ્યા છે. આજે એટલે કે 12મી જુલાઈએ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, ઘણા લોકોના મનમાં પ્રશ્ન હશે કે આ પરિવાર અને તેમની … Continue reading દિગ્ગજ ઉદ્યોગપતિ Mukesh Ambani પરિવારને કોણ સુપર સિક્યોરિટી પૂરી પાડે છે?