Prime Minister Narendra Modiને છે ખૂબ જ પસંદ છે આ ખાસ ડિશ, તમે પણ ઘરે ઝટપટ બનાવી જુઓ…

આજે Prime Minister Narendra Modiનો જન્મ દિવસ છે અને દેશ દુનિયાના નેતાઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. પણ તમને પીએમ નરેન્દ્ર મોદીની મનગમતી ડિશ કઈ છે એ ખબર છે? ચાલો તમને જણાવીએ. શું તમને ખબર છે કે પીએમ નરેન્દ્ર મોદીને સ્પેશિયલ પરાઠા ખૂબ જ પસંદ છે? જી હા, પીએમ મોદીને પરાઠા ખૂબ જ પસંદ છે અને … Continue reading Prime Minister Narendra Modiને છે ખૂબ જ પસંદ છે આ ખાસ ડિશ, તમે પણ ઘરે ઝટપટ બનાવી જુઓ…