OMG! Mukesh Ambaniની સાથે સાથે આ કોના નામની મહેંદી રચાવી Nita Ambaniએ?

અંબાણી પરિવારનો આનંદ ગગનમાં સમાય એવો નથી અને આવું હોય એમાં કંઈ ખોટું પણ નથી. અંબાણી પરિવારના નાના પુત્ર અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના લગ્ન ગઈકાલે આનંદ અને ઉમંગ સાથે સંપન્ન થયા. દર વખતની જેમ જ આ વખતે પણ અંબાણી પરિવારના દરેક સભ્યએ પોતાના લૂક, જ્વેલરી અને આઉટફિટ્સથી લાઈમલાઈટ ચોરી લીધી હતી.પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર … Continue reading OMG! Mukesh Ambaniની સાથે સાથે આ કોના નામની મહેંદી રચાવી Nita Ambaniએ?