Dog lovers: હવે તમે આ 23 બ્રીડના ડૉગ તમારા ઘરે નહીં પાળી શકો, ને જો પાળ્યા હોય તો…

નવી દિલ્હી: રખડતા શ્વાનની સાથે સાથે પાલતુ શ્વાન દ્વારા પણ હુમલાની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે રાજ્યોને પિટબુલ ટેરિયર, અમેરિકન બુલડોગ, રોટવેઇલર અને માસ્ટિફ સહિત 23 જાતિના આક્રમક કૂતરાઓના વેચાણ અને સંવર્ધન પર પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ આપ્યો છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આપવામાં આવેલી સૂચનાઓમાં લોકોને 23 કૂતરાઓની જાતિઓને પાળતુ પ્રાણી તરીકે રાખવા પર … Continue reading Dog lovers: હવે તમે આ 23 બ્રીડના ડૉગ તમારા ઘરે નહીં પાળી શકો, ને જો પાળ્યા હોય તો…