આટલું મોંઘું છે Nita Ambaniનું Lipstick Collection, કિંમત સાંભળીને પગ તળેથી જમીન ખસી જશે…

દેશના સૌથી અમીર અને ધનાઢ્ય ઉદ્યોગપતિમાં જેમની ગણતરી થાય છે એવા Mukesh Ambaniના પત્ની Nita Ambani એમની ડે ટુ ડે લાઈફસ્ટાઈલ અને લક્ઝુરિયસ ફેશનસેન્સને કારણે ચર્ચામાં રહેતાં હોય છે. પછી એ દુનિયાનું સૌથી મોંઘામાં મોંઘું પાણી પીવાની વાત હોય કે સ્ટાઈલિશ બેગની વાત હોય કે મોંઘી અને કિંમતી જ્વેલરીની વાત હોય… તમામ બાબતોમાં Nita Ambaniનો … Continue reading આટલું મોંઘું છે Nita Ambaniનું Lipstick Collection, કિંમત સાંભળીને પગ તળેથી જમીન ખસી જશે…