મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

આને જોઈને દૂરથી જ હાથ જોડે Nita Ambani, શું છે કારણ?

દેશ જ નહીં દુનિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિમાં જેમની ગણતરી કરવામાં આવે છે એવા મુકેશ અંબાણી (Mukesh Ambani)ના પત્ની નીતા અંબાણી (Nita Ambani) એક સફળ બિઝનેસવુમન હોવાની સાથે સાથે જ એક સફળ ગૃહિણી પણ છે. નીતા અંબાણી ફિટનેસ અને સુંદરતાના મામલામાં વહુ શ્લોકા મહેતા (Shloka Mehta), રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) અને દીકરી ઈશા અંબાણી (Isha Ambani)ને કાંટે કી ટક્કર આપે છે. 60 વર્ષની ઉંમરે પણ નીતા અંબાણીનું હુસ્ન જોઈને એવું જ લાગે કે જાણે એમની ઉંમરને એમણે રોકી દીધી છે. વાત કરીએ નીતા અંબાણીના બ્યુટી સિક્રેટની તો એક વસ્તુ છે કે જેને જોઈને નીતા અંબાણી દૂરથી જ હાથ જોડી લે છે. આવો જોઈએ શું છે એ વસ્તુ….

નીતા અંબાણીની ફિટનેસ અને સુંદરતા તમામ લોકો માટે એકમ ઈન્સપિરેશન છે. જો તમે પણ એમના જેવા જ સુંદર દેખાવવા માંગો છો કો તમે પણ એમના જેવું જ રૂટિન ફોલો કરીને યંગ અને બ્યુટિફૂલ દેખાઈ શકો છો. તમારી જાણ માટે તે નીતા અંબાણી ખૂબ જ સાદું રૂટિન ફોલો કરે છે, જેમાં એક્સરસાઈઝ અને યોગનો પણ સમાવેશ થાય છે. નીતા અંબાણી પોતાના દિવસની શરૂઆત પાણી પીને કરે છે અને આ પાણી તેમને હાઈડ્રેટ રાખવા માટે અને સવાલના સમયે ઈન્સ્ટન્ટ એનર્જી પ્રદાન કરવામાં મદદ કરે છે.

આ સિવાય દરરોજ નીતા અંબાણી સવારના સમયે મોર્નિંગ વોક પર ચોક્કસ જ જાય છે. 30થી 40 મિનીટ માટે તેઓ દરરોજ વોક કરે છે. આ તેમના ડેલી રૂટિનનું એક મહત્ત્વનો હિસ્સો છે. નીતા ફિઝીકલી પણ ખૂબ જ એક્ટિવ છે જેમાં તેઓ કાર્ડિયો, સ્ટ્રેન્થ ટ્રેનિંગથઈ લઈને યોગ પણ કરે છે. આ તમામ એક્ટિવિટી તેમના શરીને વધારે ફ્લેક્સિબલ બનાવે છે.

વાત કરીએ નીતા અંબાણીની ખાણી-પીણીની તો તે પણ એકદમ નોર્મલ જ છે. તેઓ દરરોજ સવારે બીટનું જ્યુસ, ઈડલી-ઢોસા વગેરેનું સેવન કરે છે. આ સિવાય ફળ, શાકભાજી, દાળ, ભાત, રાજમા વગેરે એમનું મનગમતું ફૂડ છે. મિઠાઈ, વધારે પડતું તળેલું, ફ્રાય કરેલું ફૂડ, પ્રોસેસ્ડ ફૂડ, અનહેલ્ધી ડ્રિંક્સ, ચિપ્સ, ફરસાણ, પિઝા-બર્ગર વગેરે પણ તેઓ દૂરથી જ હાથ જોડે છે. તે ઘરમાં જ બનાવવામાં આવેલું દેસી ખાવાનું ખાય છે.

Also Read –

Back to top button
દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA અભિનેત્રી રેખાની યાદગાર એડવર્ટાઈઝમેન્ટ

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker