Natasa Stankovik આ શું શીખવાડી રહી છે અગસ્ત્યને? Hardik Pandya જોશે તો…

Hardik Pandya અને Natasa Stankovik 18મી જુલાઈ, 2024ના ડિવોર્સ લઈને ફેન્સને ચોંકાવી દીધા હતા. હાલમાં નતાસા દીકરા અગત્સ્યને લઈને પોતાના પિયર સર્બિયા પહોંચી ગઈ છે. હાર્દિક અને નતાસાના છુટાછેડા થવાના અલગ અલગ કારણો સામે આવી રહ્યા છે, પરંતુ હાર્દિક કે નતાસા બંનેમાંથી કોઈએ કંઈ સ્પષ્ટતા નથી કરી. નતાસા તેના સંતાન સાથે સર્બિયામાં ક્વોલિટી ટાઈમ સ્પેન્ટ … Continue reading Natasa Stankovik આ શું શીખવાડી રહી છે અગસ્ત્યને? Hardik Pandya જોશે તો…