Mukesh Ambani વાપરે છે આ સ્પેશિયલ ફોન, કિંમત એટલી કે…

મુકેશ અંબાણી (Mukesh Ambani)ની ગણતરી દેશના જ પણ દુનિયાના ધનવાન વ્યક્તિમાં કરવામાં આવે છે અને હાલમાં જ મુકેશ અંબાણીએ પોતાના નાના દીકરા અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant)ના લગ્નમાં પણ છુટ્ટા હાથે ખર્ચ કર્યો હતો. આટલી ધનદૌલત હોવા છતાં પણ મુકેશ અંબાણી ખૂબ જ સિમ્પલ અને ડાઉન અર્થ લાઈફસ્ટાઈલ જીવવામાં માને છે. … Continue reading Mukesh Ambani વાપરે છે આ સ્પેશિયલ ફોન, કિંમત એટલી કે…