તમે પણ બની શકો છો Mukesh Ambaniના પડોશી, બસ ખર્ચવા પડશે આટલા રૂપિયા..

દેશ જ નહીં પણ દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિમાંથી એક એવા મુકેશ અંબાણી (Mukesh Ambani) અને એમનો પરિવાર સતત અલગ અલગ કારણે જ લાઈમલાઈટમાં આવતો હોય છે. મુકેશ અને નીતા અંબાણી (Nita Ambani) તેમના બિઝનેસ, રોયલ લાઈફસ્ટાઈલ અને ચેરિટી ઈવેન્ટ્સની સાથે સાથે મુંબઈમાં તેમના મહેલ જેવા ઘર એન્ટિલિયા (Building Antilia) પણ એટલું જ ચર્ચામાં રહે છે. … Continue reading તમે પણ બની શકો છો Mukesh Ambaniના પડોશી, બસ ખર્ચવા પડશે આટલા રૂપિયા..