શું ‘ઓમ’ ના શેપમાં છે કૈલાશ પર્વત? જાણો શું છે તેનું સત્ય

કૈલાશ પર્વત તિબેટમાં સ્થિત એક પર્વતમાળા છે. તેની પશ્ચિમ અને દક્ષિણમાં માનસરોવર અને રક્ષાસ્થલ સરોવરો છે. બ્રહ્મપુત્રા, સિંધુ, સતલજ વગેરે જેવી ઘણી મહત્વપૂર્ણ નદીઓ અહીંથી નીકળે છે. હિંદુ સનાતન ધર્મમાં તેને પવિત્ર માનવામાં આવે છે. આ તીર્થને અષ્ટપદ, ગણપર્વત અને રજતગીરી પણ કહેવામાં આવે છે. કૈલાશનું 6,638 મીટર (21,778 ફૂટ) ઊંચું બરફથી ઢંકાયેલું શિખર અને … Continue reading શું ‘ઓમ’ ના શેપમાં છે કૈલાશ પર્વત? જાણો શું છે તેનું સત્ય