viral video: માત્ર બાળકો જ નહીં વાનરાઓને પણ મળે છે મમ્મીનો મેથીપાક, જૂઓ વીડિયો

મા એ મા વીજા વગડાના વા આ કહેવત દરેક જીવને લાગુ પડે છે. ઘણા વીડિયો વાયરલ થાય છે જેમાં માદા પ્રાણી પોતાના બચ્ચાને વહાલ કરતું હોય કે તેની સંભાળ લેતું હોય તે જોવા મળે, પરંતુ એક વીડિયો વાયરલ થયો છે તેમાં પ્રાણીઓમાં પણ બાળકોની શાન ઠેકાણે લાવવા મા મેથીપાક જ આપતી હોય તે જોવા મળે … Continue reading viral video: માત્ર બાળકો જ નહીં વાનરાઓને પણ મળે છે મમ્મીનો મેથીપાક, જૂઓ વીડિયો