બુધ ચાલશે વક્રી ચાલઃ આ ત્રણ રાશિના જાતકો આળોટશે ધનના ઢગલાંમાં…

જ્યોતિષ શાસ્ત્રમાં બુધને ગ્રહોના રાજકુમારનો દરજ્જો આપવામાં આવ્યો છે કારણ કે નવગ્રહમાં તે સૌથી નાના છે. બુધને બુદ્ધિમતા અને જ્ઞાન સાથે જોડીને જોવામાં આવે છે. જો કોઈ વ્યક્તિની રાશિમાં બુધ નકારાત્મક સ્થિતિમાં હોય તો તેને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા સતાવી શકે છે અને કુંડળીમાં બુધની સ્થિતિ મજબૂત હોય તો ભાગ્ય ચમકી ઉઠે છે. આવા આ બુધ … Continue reading બુધ ચાલશે વક્રી ચાલઃ આ ત્રણ રાશિના જાતકો આળોટશે ધનના ઢગલાંમાં…