આનંદો મિલ્કી વેનું નિર્માણ કરનારા બે પ્રાચીન કણ મળ્યા, જર્મનીના વૈજ્ઞાનિકોએ આપ્યા Shiv-Shakti નામ…

આપણી આકાશગંગામાં લાખો-કરોડો તારા આવેલા છે અને એનો અભ્યાસ કરી રહ્યો છે ગાઈયા સ્પેસ ટેલિસ્કોપ (Gaia Sapace Telescope). આ જ ટેલિસ્કોપની મદદથી જર્મનીના સૌથી મોટી સાઈન્ટિફિક સંસ્થા મેક્સ પ્લેન્ક ઈન્સ્ટિટ્યૂટ ઓફ એન્ટ્રોનોમીએ આકાશગંગાના નિર્માણ કરનારા બે પ્રાચીન કણની શોધ કરી લીધી છે અને એને નામ આપ્યું છે શિવ અને શક્તિ…બ્લ્યુ રંગના ડોટ્સ શિવ છે અને … Continue reading આનંદો મિલ્કી વેનું નિર્માણ કરનારા બે પ્રાચીન કણ મળ્યા, જર્મનીના વૈજ્ઞાનિકોએ આપ્યા Shiv-Shakti નામ…