નેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

ગુરુ થશે વક્રી, આ ત્રણ રાશિના જાતકોના બદલાઈ જશે દિવસો, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહને અલગ અલગ વાતોના કારક માનનવામાં આવ્યા છે અને એ જ રીતે દેવ ગુરુ ગુરુને જ્ઞાન, ધર્મ, ન્યાય, સંપત્તિ અને લગ્નનો કારક માનવામાં આવે છે. આવો આ ગુરુ એક ચોક્કસ સમય બાદ દરેક ગ્રહની જેમ ગોચર કરે છે એમ ગોચર કરવા જઈ રહ્યા છે. મુંબઈના એક પ્રખ્યાત જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 24 કલાક બાદ એટલે કે નવમી ઓક્ટોબરના ગુરુ વૃષભ રાશિમાં વક્રી થવા જઈ રહ્યો છે, જેની 12-12 રાશિના જાતકો પર અસર જોવા મળશે. પરંતુ તેમ છતાં કેટલીક એવી રાશિ છે કે જેમના પર આ બદલાયેલી ચાલની ખાસ અસર જોવા મળશે. ચાલો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ-

Two important planets have changed course, next 15 days the people of this zodiac sign will perform... Look, your zodiac sign is also right?

મિથુન રાશિના જાતકો માટે ગુરુની બદલાઈ રહેલી ચાલ લાભદાયી રહેશે. આ રાશિના જાતકો ધનલાભ થઈ રહ્યો છે. સમાજમાંમાન-સન્માનમાં વૃદ્ધિ થશે. મળશે. કાર્યક્ષેત્રમાં પ્રગતિની તકો મળશે. તમે તમારા કામના ઘણા વખાણ પણ સાંભળી શકો છો. નોકરી શોધી રહેલાં લોકોને નવી નોકરીની ઓફર આવશે,

આ પણ વાંચો : ત્રીસ વર્ષે બનશે શશ યોગ, દિવાળીમાં આ રાશિના જાતકોના જીવનમાં થશે દીવા

After 5251 years, a special yoga will happen tomorrow, Achhe Din will begin for the people of this zodiac sign...

કર્ક રાશિના જાતકોના પારિવારિક સંબંધો મજબૂક બનશે. માતાપતિના આશિર્વાદથી અટકી પડેલાં કામ પૂરા થશે. મહેનતના ફળ મેળવવાનો સમય છે. અધ્યાત્મિક કાર્યમાં રૂચિ વધશે. તમારા કોઈ કોઈ પણ કામમાં વડીલોનો સાથ-સહકાર મળશે. વૈવાહિક જીવનનાં આવી રહેલી મુશ્કેલીઓ દૂર થશે. વેપારીઓને વેપારમાં સારો એવો નફો થશે. જીવનસાથી સાથે કોઈ વિવાદ ચાલી રહ્યો હશે તો તેનો ઉકેલ આવશે.

Astrology: These four planets will change course

આ રાશિના જાતકોને કરિયરમાં નવી નવી ઓપર્ચ્યુનિટી મળશે. નોકરી કરી રહેલાં લોકો માટે સમય એકદમ સારો છે. પ્રમોશનની રાહ જોઈ રહેલાં લોકોને સારા સમાચાર સાંભળવા મળશે. જો તમારા પૈસા ક્યાંક ફસાયેલા છે તો તમે તેને પાછા મેળવી શકો છો. સુખ-સુવિધાઓમાં વધારો થશે. જો કોઈ કામ લાંબા સમયથી અટકી પડ્યું છે તો તે પણ પૂરું થઈ રહ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button