પચીસ વર્ષનો જસ કાલરા દીન દુખિયાનો છે તારણહાર

ફોકસ -સાશા શર્મા હરિયાણાના ગુરુગ્રામમાં રહેતો પચીસ વર્ષનો જસ કાલરા નિસ્વાર્થ ભાવે ગરીબ અને નિસહાય લોકોની સેવા કરી રહ્યો છે. તે ‘અર્થ સેવિયર્સ ફાઉન્ડેશનના માધ્યમથી લગભગ ૧૨૦૦ લોકોની કાળજી લઈ રહ્યો છે. આવા લોકોને રોજબરોજની જરૂરિયાતો તે પૂરી કરે છે, તેમનું પુનર્વસન કરે છે અને તેમના પ્રત્યે ખૂબ કરુણા દેખાડે છે. લોકની સેવા કરવાનો ગુણ … Continue reading પચીસ વર્ષનો જસ કાલરા દીન દુખિયાનો છે તારણહાર