સ્પેશિયલ ફિચર્સ

શું તમને પણ આંખમાં ઝાંખપ આવવા માંડી છે, તો આ બીજને આહારમાં સામેલ કરો

વધતી જતી ઉંમરને કારણે કે પછી ખોરાકમાં પૂરતા પોષક તત્વોનો અભાવ, મોબાઈલ કે કોમ્પ્યુટર સ્ક્રીનની સામે વધુ સમય બેસી રહેવાથી કે લાંબા સમય સુધી વાંચન કરવાથી આંખો પર અવળી અસર થાય છે, જેના કારણે આંખો નબળી પડી જાય છે અને આંખોની રોશની પણ પ્રભાવિત થાય છે. આવી સ્થિતિમાં, જો તમને પણ જોવામાં તકલીફ થવા લાગી છે, તો કદાચ વધુ સારો આહાર તમારી આંખોની રોશની સુધારવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. આવા જ કેટલાક આહારની માહિતી અમે તમને આપીશું જેને આહારમાં સામેલ કરવામાં આવે તો આંખોની રોશની સુધારવાની સાથે આંખનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. આ બીજમાં વિટામિન એ, વિટામિન સી, ઝિંક, ઓમેગા-3 ફેટી એસિડ, ગ્લુટેન અને બીટા કેરોટીન પણ હોય છે જે આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે.

આ ખોરાક પણ ફાયદાકારક છે. બીજ સિવાય પણ બીજી ઘણી ખાદ્ય વસ્તુઓ છે જે આંખો માટે ફાયદાકારક છે. આ વસ્તુઓમાં બ્રોકોલી પણ સામેલ છે. બ્રોકોલી ખાવાથી શરીરને વિટામીન સી, બીટા કેરોટીન અને ગ્લુટેન મળે છે જે આંખો માટે ફાયદાકારક છે. અખરોટનું સેવન પણ આંખો માટે સારું ગણાય છે. ભીંડા પણ આંખો માટે ફાયદાકારક છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button