Pan Card લિંક નહીં હોય તો બંધ થઈ જશે SBIનું Bank Account?

તમારું પણ એસબીઆઈમાં એકાઉન્ટ છે તો આ સમાચાર તમારા માટે જ છે. વાત જાણે એમ છે કે છેલ્લાં કેટલાક દિવસથી સોશિયલ મીડિયા પર એક મેસેજ ખૂબ જ ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે જેમાં જો તમે તમારા એકાઉન્ટ સાથે Pan Card લિંક નહીં કર્યું હોય તો તમારું એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવશે. જો તમને પણ આ … Continue reading Pan Card લિંક નહીં હોય તો બંધ થઈ જશે SBIનું Bank Account?