ટૅક વ્યૂહ : AI કંટ્રોલ ડ્રોન: તારક કે મારક? જો આ પ્રોગ્રામ જીવલેણ સાબિત થાય તો ટેક્નોલોજી વ્યર્થ..?!

AI- આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની દુનિયા ખૂબ અલગ છે, જેમાં ડિવાઈસ કરતાં ટેક્નોલોજીનું મેચિંગ વધતું જાય છે. ડિવાઈસ કે સર્વિસમાં અઈં આવે એટલે ઓટોમેશનનો ટચ લાગ્યો એવું ચોક્કસથી કહી શકાય. ઈઝરાયલનો લેબેનોન, હમાસ અને ઈરાક સાથે ડખો ચાલે છે. યુદ્ધની પરિસ્થિતિમાં ઈઝરાયલ માત્ર શસ્ત્રોથી જ નહીં, પણ ટેક્નોલોજીના દૃષ્ટિકોણથી પણ મજબૂત અને શક્તિશાળી છે. કોઈ એક ઉડતા … Continue reading ટૅક વ્યૂહ : AI કંટ્રોલ ડ્રોન: તારક કે મારક? જો આ પ્રોગ્રામ જીવલેણ સાબિત થાય તો ટેક્નોલોજી વ્યર્થ..?!