
આ મહિનામાં હોળી પર વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ લાગી રહ્યું છે અને આ જ દિવસે 100 વર્ષ બાદ એક દુર્લભ યોગ બની રહ્યો છે જેને કારણે 3 રાશિના જાતકોનો Golden Period શરૂ થઈ રહ્યો છે. આવો જોઈએ કઈ છે આ રાશિ અને ક્યારે બની રહ્યો છે આ દુર્લભ યોગ…
આ મહિનાની 25મી તારીખે એટલે કે હોળી પર વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ લાગવા જઈ રહ્યું છે. ગ્રહણના સમયે ચંદ્ર કન્યા રાશિમાં બિરાજમાન રહેશે. ઓલરેડી કન્યા રાશિમાં રાહુ બિરાજમાન છે.
વૈદિક પંચાગ અનુસાર દર થોડાક સમયે સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ થતાં હોય છે અને આ બંનેની માનવ જીવન પર અસર જોવા મળે છે. જયોતિષ શાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર 100 વર્ષ બાદ હોળી પર ચંદ્ર ગ્રહણ લાગી રહ્યું છે અને એને કારણે 3 રાશિના જાતકો માટે ગોલ્ડન પીરિયડ શરૂ થઈ રહ્યો છે. આવો જોઈએ કઈ છે આ રાશિ…
મેષઃ

મેષ રાશિના જાતકો માટે વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ લાભદાયી સાબિત થવા જઈ રહ્યો છે. તમારી યોજનાઓને વેગ મળી રહ્યો છે. આ રાશિના લોકોને આકસ્મિક ધનલાભ થઈ રહ્યો છે. અટકી પડેલા પૈસા પાછા મળી શકે છે. સંતાન પક્ષ તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. ધન સંપત્તિમાં વૃદ્ધિ થઈ રહી છે. આત્મ વિશ્વાસમાં વૃદ્ધિ થઈ રહી છે.
તુલા:

તુલા રાશિના લોકો માટે પણ આ ચંદ્ર ગ્રહણ અનુકુળ થઈ રહ્યું છે. વાહન કે પ્રોપર્ટી ખરીદવાનો યોગ બની રહ્યા છે. માન સન્માનમાં વૃદ્ધિ થઈ રહી છે. કરિયરમાં પ્રગતિ થઈ રહી છે. નોકરી કારોબારમાં વૃદ્ધિ થઈ રહી છે. બેન્ક બેલેન્સમાં વૃદ્ધિ થઈ રહી છે.
કુંભ:

કુંભ રાશિના જાતકો માટે પણ અચ્છે દિનની શરુઆત થઈ રહી છે. નોકરીની નવી નવી ઓફર મળી રહી છે. વ્યક્તિત્વમાં નિખાર આવી રહ્યો છે. પાર્ટનરશિપમાં બિઝનેસ કરી રહેલા લોકોને પણ લાભ થઈ રહ્યું છે. ઘરમાં કોઈ શુભ કામ થઈ રહ્યું છે. કરિયરમાં ઊંચાઈ છલાંગ લગાવશો