Health Updates : વજન વધવાની જેમ વજન ઘટવા માંડે તો પણ ધ્યાન રાખજો, ક્યાંક તમને…

આજકાલ માત્ર છોકરીઓ જ નહીં છોકરાઓ પણ બોડી કોન્શિયસ થઈ ગયા છે. હેલ્થ કોન્શિયસ હોવું સારી વાત છે, પરંતુ માત્ર બાહ્મ દેખાવ મહત્વનો નથી, તમારું શરીર અને મન કેટલા ચુસ્ત છો.જોકે આ વાતને અવગણીને યુવાનોમાં માત્ર બોડી બનાવવાની અને ખાસ કરીને યુવાન દેખાવાની અને દુબળા દેખાવાની હોડ લાગી છે. એકાદ કિલો વજન વધતા જ તેઓ … Continue reading Health Updates : વજન વધવાની જેમ વજન ઘટવા માંડે તો પણ ધ્યાન રાખજો, ક્યાંક તમને…