ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાનથી કમ નથી આ જ્યુસો, બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રાખે છે…

ડાયાબિટીસ એક અસાધ્ય રોગ છે, જેનો કોઈ ઈલાજ શક્ય નથી. તેને માત્ર દવાઓ અને યોગ્ય આહારથી નિયંત્રિત કરી શકાય છે. ડાયાબિટીસના રોગમાં, સ્વાદુપિંડ પૂરતું ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતું નથી, જેના કારણે બ્લડ સુગરનું સ્તર વધવા લાગે છે. જો તેને સમયસર કાબૂમાં લેવામાં ન આવે તો આ રોગ શરીરના ઘણા મોટા અંગોને નુકસાન પહોંચાડે છે. ડાયાબિટીસના દર્દીઓએ … Continue reading ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાનથી કમ નથી આ જ્યુસો, બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રાખે છે…