આરોગ્ય એક્સપ્રેસ : દુનિયામાં ફરી એક નવા વાઈરસના ભણકારા ચાલો, જાણી લઈએ આ વાઈરસ વિશે

દુનિયામાં કોવિડના રોગચાળા પછી એક અથવા બીજા રોગચાળાની આશંકાઓ છાશવારે સામે આવતી રહે છે. હજી તો મંકિપોક્સના જોખમમાંથી દુનિયા પૂર્ણપણે મુક્ત થઇ નથી, ત્યાં એક નવો વાઈરસ દુનિયાના દરવાજે ટકોરા મારી રહ્યો છે. આ વાઈરસનું નામ છે મારબર્ગ વાઈરસ. શું છે આ નવો વાઈરસ? કેટલો જોખમી છે આ વાઈરસ? દુનિયામાં રોગચાળો ફેલાવાનું કેટલું જોખમ છે? … Continue reading આરોગ્ય એક્સપ્રેસ : દુનિયામાં ફરી એક નવા વાઈરસના ભણકારા ચાલો, જાણી લઈએ આ વાઈરસ વિશે