સ્પેશિયલ ફિચર્સ

Mukesh-Nita Ambaniના દીકરા Anant Ambaniના લગ્નમાં ગેસ્ટને મળશે આ સ્પેશિયલ ગિફ્ટ…

Asia’s Reachest Businessman Mukesh Ambani’s Son Anant Ambani Wedding Bells: ટૂંક સમયમાં જ દેશ જ નહીં પણ દુનિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિમાં જેમની ગણતરી થાય છે એવા Mukesh Ambani અને Neeta Ambaniના દીકરા Anant Ambani Radhika Sharma સાથે લગ્ન બંધનમાં બંધાવવા જઈ રહ્યો છે. અંબાણીઝની ઈવેન્ટ હોય અને એમાં કંઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી ના હોય એ તો કેમ બને? આજે અમે તમારા માટે અહીં આ વેડિંગ રિલેટેડ જ ખાસ ખબર લઈને આવી રહ્યા છીએ. આવો જોઈએ શું છે આ ખાસ ખબર…

મળી રહેલી માહિતી પ્રમાણે આવતા મહિનાની શરૂઆતમાં જ અનંત તેની ફિયોન્સી રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે અને બંને પરિવારોમાં એકદમ જોરશોરથી લગ્નની તૈયારીઓ પણ ચાલી રહી છે. ધીરે ધીરે આ લગ્નમાં કેટલા ફંક્શન થશે અને કોણ કોદણ એમાં પરફોર્મ કરશે એની માહિતી સામે આવી રહી છે.

આ બધા વચ્ચે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં આવનાર મહેમાનોને શું ગિફ્ટ આપવામાં આવશે તે અંગે ઈન્ટ્રેસ્ટિંગ માહિતી સામે આવી રહી છે. મળી રહેલી માહિતી પ્રમાણે મુકેશ અંબાણી તેમના પુત્રના લગ્નમાં આવનાર મહેમાનોને એક ખાસ ભેટ આપવાના છે, જેના માટે ખાસ કારીગરોને ઓર્ડર આપી દેવામાં આવ્યો છે, ચાલો જોઈએ મહેમાનોને ભેટમાં શું ખાસ આપવાનો છે અંબાણી પરિવાર…

એક અહેવાલમાં આપવામાં આવેલી માહિતી અનુસાર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં મહેમાનોને એક ખાસ પ્રકારની મીણબત્તી રિટર્ન ગિફ્ટમાં આપવામાં આવશે અને આ સ્પેશિયલ મીણબત્તી મહારાષ્ટ્રના ફેમસ હિલ સ્ટેશન મહાબળેશ્વર અનુભવી કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવી છે. ઈશા અંબાણીએ આ માટે દિવ્યાંગ કારીગરોને સંપર્ક કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં જ અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનનું કાર્ડ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થયું હતું અને કાર્ડ પર આપવામાં આવેલી વિગત અનુસાર આ કપલના પ્રિ-વેડિંગ ફંક્શન્સ પહેલી માર્ચથી ત્રીજી માર્ચ સુધી ચાલશે. આ ફંક્શનમાં બી-ટાઉનના સેલેબ્સ લઈને રાજકારણીઓ, સ્પોર્ટ્સમેન્સ્ અને ઉદ્યોગજગતના મોટા માથાઓ હાજરી આપશે. આ સિવાય અનંત અને રાધિકાના પ્રિ-વેડિંગ ફંક્શનમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને અરિજીત સિંહ સહિત અનેક સેલેબ્લ પોતાના પર્ફોર્મન્સથી ચાર ચાંદ લગાવશે, એવી માહિતી મળી રહી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Power Up Your Mornings: 3 Breakfast Mistakes to Avoid Cricketers Surprisingly Younger Than Their Partners ચૈત્રીય અષ્ટમીએ બને છે આ શુભ સંયોગ Race for the Orange Cap Heats Up in IPL 2024!