ગુજરાતનું અણમોલ રત્ન ઘુડખરની વસતિ ૨૦૨૪માં ૭૬૭૨ થઈ

ગુર્જર વસુંધર વન્ય સૃષ્ટિથી ભર્યું-ભાદર્યું “ગુજરાતમાં આ રાજ્યનો વન વિસ્તાર ઓછો હોવા છતાં વન્ય પ્રાણી સૃષ્ટિની બાબતમાં આ રાજ્ય ઘણું જ સમૃદ્ધ છે…! દેશ, ખંડ કે વિશ્ર્વકક્ષાએ દુર્લભ અને નાશ પ્રાય: ગણાતા ઘણાં વન્ય પ્રાણીઓ ગુજરાત રાજ્યમાં અસ્તિત્વ અને સંરક્ષણ ધરાવે છે. એશિયાટિક સિંહો, કેટલાય દરિયાઈ જીવો, સુરખાબ (ફ્લેમિંગો) અને ઘોરાડ જેવાં પક્ષીઓની સાથે જેને … Continue reading ગુજરાતનું અણમોલ રત્ન ઘુડખરની વસતિ ૨૦૨૪માં ૭૬૭૨ થઈ