Guru Purnimaના દિવસથી જ શરુ થશે આ ત્રણ રાશિના જાતકોનો Golden Period

બે દિવસ બાદ એટલે કે 21મી જુલાઈના દિવસે ગુરુ પૂર્ણિમા (Guru Purnima Festival)નો તહેવાર છે. અષાઢ મહિનાની પૂનમના દિવસે ગુરુ પૂર્ણિમાનો તહેવાર ઉજવવામાં આવે છે, પરંતુ દર વર્ષની ગુરુ પૂર્ણિમા કરતાં આ વર્ષની ગુરુ પૂર્ણિમા ખૂબ જ ખાસ છે, કારણ કે આ વર્ષે દુર્લભ સંયોગને કારણે શુભ યોગ બની રહ્યો છે. આ શુભ યોગ ત્રણ … Continue reading Guru Purnimaના દિવસથી જ શરુ થશે આ ત્રણ રાશિના જાતકોનો Golden Period