ફોકસ પ્લસ : જાતિગણતરી: ભાજપ તડજોડ કરશે?

-અનંત મામતોરા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હિન્દુમાં એકાત્મતા માટે કાર્યરત છે. સંઘન પ્રમુખે તાજેતરમાં સંઘનું કામ કરવનું આ આધારસૂત્ર હોવાનું કહ્યું છે. જાતિગણનાની કૉંગ્રેસની માગણી સમાજમાં ફૂટ પડાવાનો પ્રયાસ છે, એવું નિવેદન તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીએ આપ્યું હતું. (સંદર્ભ રાહુલ ગાંધીએ કરેલી જનગણનાની માગણી) સંઘના વડાએ એવો ખુલાસો કર્યો છે કે આરએસએસ જાતીય ગણતરી માટે સાનુકૂળ … Continue reading ફોકસ પ્લસ : જાતિગણતરી: ભાજપ તડજોડ કરશે?