કંગના રનૌત સામે નવી આફતઃ ઈમરજન્સી રિલીઝ થશે કે નહીં?

અભિનેત્રી સાથે હવે મંડી લોકસભા વિસ્તારની ભાજપની સાંસદ કંગના રનૌતની મુશ્કેલીઓ વધી શકે છે. કંગનાએ તેના મહત્વાકાંક્ષી ફિલ્મ ઈમરજન્સીની રિલીઝ ડેટ એક વર્ષમાં ચાર વાર આગળ પાછળ કરી છે, ત્યારે હવ તેનું ટ્રેલર લૉંચ થઈ ગયું છે અને હવે તે 6 સપ્ટેમ્બરે રીલિઝ થવાની છે ત્યારે ફરી વિધ્ન આવ્યું છે. કંગનાની ફિલ્મ પૂર્વ મહિલા વડાં … Continue reading કંગના રનૌત સામે નવી આફતઃ ઈમરજન્સી રિલીઝ થશે કે નહીં?