Mental Health પર પણ અસર કરે છે ભીષણ ગરમી, જાણો લક્ષણો અને ઉપાયો

દેશમાં ઝડપથી વધી રહેલી ગરમી લોકોના શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે તેમના માનસિક સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસર કરી રહી છે. IMD એ દેશના મોટાભાગના વિસ્તારોમાં હીટ વેવ એલર્ટ જાહેર કર્યું છે, જેની સીધી અસર લોકોના માનસિક સ્વાસ્થ્ય પર જોવા મળી રહી છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી સમયમાં દેશમાં આકરી ગરમી પડી શકે છે. … Continue reading Mental Health પર પણ અસર કરે છે ભીષણ ગરમી, જાણો લક્ષણો અને ઉપાયો