Ratan Tata Special-6: Pakistan’s GDP કરતા મોટું સામ્રાજ્ય, પણ અબજોપતિની યાદીથી દૂર હતા Ratan Tata

ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું બુધવારે મોડી રાત્રે અવસાન થયું. રતન ટાટાએ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. રતન ટાટા પોતાની પાછળ એક વિશાળ સામ્રાજ્ય છોડી ગયા છે. આ જૂથમાં મીઠાથી લઈને સોફ્ટવેર સુધીની દરેક વસ્તુનું ઉત્પાદન કરતી કંપનીઓનો સમાવેશ થાય છે. ટાટા ગ્રૂપની સંપત્તિ ૪૦૦ અબજ ડોલરથી વધુ છે, જે પાકિસ્તાનના જીડીપી કરતાં … Continue reading Ratan Tata Special-6: Pakistan’s GDP કરતા મોટું સામ્રાજ્ય, પણ અબજોપતિની યાદીથી દૂર હતા Ratan Tata