કારમાં પગ મૂકતા જ એસી ચાલુ કરશો નહીં, નિષ્ણાંતો જણાવે છે કારણ….

ભારતના મોટાભાગના વિસ્તારોમાં ભયંકર ગરમી પડી રહી છે. દેશ ઉનાળાના તાપમાન અને હીટવેવ્સ સાથે ઝઝૂમી રહ્યો છે. એવામાં વાહન માલિકો તેમની કારમાં ચઢ્યા પછી તુરંત એર કંડિશનર ચાલુ કરવાનું કેઝ્યુઅલ રૂટિન અપનાવી રહ્યા છે. તીવ્ર ગરમીમાંથી રાહત મેળવવાના ચક્કરમાં તેઓ તેમના ફેફસાના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી રહ્યા છે, એમ નિષ્ણાંતો જણાવી રહ્યા છે. ક્લિનિકલ એક્સપર્ટ સાથે … Continue reading કારમાં પગ મૂકતા જ એસી ચાલુ કરશો નહીં, નિષ્ણાંતો જણાવે છે કારણ….