Mukesh Ambani-Nita Ambaniનું ઘર Antilia કોણે ડિઝાઈન કર્યું છે, જાણો છો?

મુંબઈના સૌથી મોંઘા ઘરમાં જેની ગણતરી થાય છે એ એન્ટાલિયા વિશે તો તમને ખ્યાલ હશે જ ને? ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનું આ સપનાનું ઘર એન્ટાલિયાની ગણતરી મુંબઈ જ નહીં પણ દુનિયાના સૌથી મોંઘા ઘરોમાં કરવામાં આવે છે. એન્ટાલિયાની બહારની ડિઝાઈન કે સ્ટ્રક્ચર જોઈને જ એકાદ વખત તો તેને અંદરથી જોવાની ઈચ્છા ચોક્કસ જ થાય…મુંબઈના એન્ટાલિયા ખાતે … Continue reading Mukesh Ambani-Nita Ambaniનું ઘર Antilia કોણે ડિઝાઈન કર્યું છે, જાણો છો?