નેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

40 વર્ષ બાદ દિવાળી પર બનશે શુભ યોગ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પિરીયડ…

દિવાળીના તહેવારને ગણતરીના કલાકો બાકી રહ્યા છે અને એટલે જ દિવાળીની તૈયારીઓ એકદમ પૂરજોશમાં ચાલી રહી છે. આ વખતે 31મી ઓક્ટોબરના ગુરુવારે દિવાળી ઉજવાશે અને આ વખતની દિવાળી જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વની રહેશે. દિવાળીના દિવસે માતા ગૌરી, ભગવાન ગણેશ, માતા લક્ષ્મી, ભગવાન કુબેર અને માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. આ વખતે દિવાળી પર ગુરુ અને શુક્રની યુતિ થવા જઈ રહી છે જેને કારણે સમસપ્તક યોગનું નિર્માણ થઈ રહ્યું છે. જેને કારણે અમુક રાશિના જાતકોને પારાવાર લાભ થઈ રહ્યો છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-

આ પણ વાંચો : દિવાળીમાં આ રીતે કરો ઘરના ખૂણે ખૂણાની સફાઈ, થાક નહી લાગે

મેષ રાશિના જાતકો માટે દિવાળી ગુરુ અને શુક્રની યુતિથી બની રહેલો સમસપ્તક યોગ લાભદાયી રહેશે. આ રાશિના જાતકોને ફાયદો જ ફાયદો થઈ રહ્યો છે. આ રાશિના જાતકોને આર્થિક સમસ્યા સતાવી રહી હશે તો તેમાં પણ રાહત મળશે. જીવનમાં સકારાત્મકતા આવશે અને કોઈ સારું કામ મળી શકે છે.

Mother Durga has these zodiac signs dear, look at your zodiac sign too!

વૃષભ રાશિના જાતકોની દિવાળી પણ સુધરી જશે. આ રાશિના જાતકોના જીવનમાં શુક્ર અને ગુરુની યુતિ સકારાત્મકતા લઈને આવશે. જીવનમાં ખુશહાલીનું આગમન થશે. પ્રોપર્ટી વગેરે ખરીદવા માટે પણ અનુકૂળ સમય છે. આર્થિક સ્થિતિ પણ સુધરશે.

દિવાળી પર ગુરુ અને શુક્રની યુતિથી બની રહેલાં સમસપ્તક યોગ શુભ પરિણામો લઈને આવશે. આ રાશિના જાતકોના જીવનમાં ચાલી રહેલાં વિવાદોનો અંત આવશે. કોઈ જગ્યાએ પૈસા અટવાઈ પડ્યા હશે તો તે પણ પાછા મળશે. નોકરીમાં પ્રમોશન વગેરે થવાની પૂરેપૂરી શક્યતા છે.

According to astrology, people of this zodiac sign are lucky, get immense success with the grace of Mother Lakshmi.

આ રાશિના જાતકોને દિવાળીના પર બની રહેલાં સમસપ્તક યોગને કારણે વિશેષ આર્થિક લાભ થઈ રહ્યો છે. આ રાશિના જાતકોના માન-સન્માનમાં વૃદ્ધિ થશે. નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહેલાં લોકોને પણ લાભ જ લાભ થઈ રહ્યો છે. આ સમય વૃશ્ચિક રાશિના જાતકો માટે શુભ રહેશે.

આ પણ વાંચો : ધનતેરસ પર ખરીદો આ ચીજો, આખું વરસ ધન-ધાન્યની નહીં થાય કમી…

Back to top button
ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર દિવાળી પર 40 વર્ષ બાદ થશે શુક્ર-ગુરુની યુતિ, ચાર રાશિના જાતકોને ચાંદી જ ચાંદી… આ ફૂલ કે જડીબુટ્ટી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker