વેર-વિખેર – પ્રકરણ-૬૦

કિરણ રાયવડેરા‘કુમાર, મારે તારી સાથે એક વાત કરવી છે, હમણાં જ…’વિક્રમે ફોન કર્યા બાદ શ્યામલીએ તરત જ કુમાર સાથે વાત કરીને એને તાકીદે બોલાવ્યો.શ્યામલીને ફોન કરીને વિક્રમે જણાવ્યું હતું કે એના મકાનમાં રહેતી મિસિસ ગાંગુલીના ખૂન બાદ કોઈએ પોલીસ સ્ટેશને ફોન કરીને કહ્યું હતું કે વિક્રમ દીવાન એ મકાનની નિયમિતપણે મુલાકાત લે છે એટલે એમને … Continue reading વેર-વિખેર – પ્રકરણ-૬૦