ક્લેપ એન્ડ કટ..! : ‘વોહ’ વાલા વીડિયો ચોરી કિયેલા હૈ?

‘વિકી વિદ્યા કા વોહ વાલા વીડિયો’ (આટલું લખતાં-વાંચતા અને બોલતાં જ અડધી ફિલ્મ પૂરી તો નહીં થઇ જાયને?! ) ફિલ્મ રિલીઝને આરે છે અને એક વિવાદ છેડાઈ ગયો છે. મળતા સમાચાર અનુસાર નિર્માતા સંજય તિવારી અને લેખિકા ગુલ બાનો ખાને આરોપ લગાવ્યો છે કે આ ‘વોહ વાલા વીડિયો’ વાળી ફિલ્મની વાર્તા એમની વાર્તા પરથી ચોરી … Continue reading ક્લેપ એન્ડ કટ..! : ‘વોહ’ વાલા વીડિયો ચોરી કિયેલા હૈ?