કવર સ્ટોરી : મહિલા ડિરેક્ટરની બોડી હોરર ફિલ્મ: The Substance, ધિક્કાર ને આવકાર

હોરર ફિલ્મોનો વાયરો વિદેશમાં પણ જોરદાર ફૂંકાઈ રહ્યો છે. આ વર્ષના પ્રારંભમાં (૫ જાન્યુઆરી, ૨૦૨૪) પ્રથમ સુપરનેચરલ હોરર ફિલ્મ Night Swim રિલીઝ થઈ હતી. ૧૫ મિલિયન ડૉલરના બજેટમાં બનેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સડસડાટ દોડી ૫૪ મિલિયન ડૉલરનો વકરો કરવામાં સફળ રહી હતી. પહેલા નવ મહિનામાં (૩૦ સપ્ટેમ્બર સુધી) વીસેક હોરર ફિલ્મ રિલીઝ થઈ … Continue reading કવર સ્ટોરી : મહિલા ડિરેક્ટરની બોડી હોરર ફિલ્મ: The Substance, ધિક્કાર ને આવકાર